Accept cookies & close this

યોગેશગીરી રૂપગિરી મેઘનાથી-43, Brahmin Goswami Groom

Send Mail
યોગેશગીરી રૂપગિરી મેઘનાથી
43
Male
Hindu
Brahmin Goswami
High School
Divorced
Click To Block or Invalid Photo Click To Block or Invalid Photo
20-Jan-2025
30
Gujarati
India
Gujarat
Junagadh
9998901658
Trader
Average
Other Type Of Problem
Yes, Living together
હેલો નમસ્કાર,
મારું નામ યોગેશગિરી રૂપગોરી મેઘનાથી છે. હું એક હાથ થી વિકલાંગ છું, અને એક 5 વર્ષ ની બેબી છે. હું પાન બીડી કરીયાણા ની દુકાન ચલાવું છું. તેમજ 5 વીઘા જેટલી જમીન છે. મિલકતમાં અને એક ઘર નું નાનું એવું મકાન છે. મારું અભ્યાસ 10 સુધીનું છે. અને નાનપણ માં અકસ્માતમાં મે મારો હાથ ગુમાવી દીધો હતો જેમના કારણે સબંધ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી અને ક્યાંય સમાજમાં કન્યા ના મળતા ઇન્ટરકાસ્ત લગ્ન કર્યા હતા પણ તે કન્યા ઘરમાં થી પૈસા ઘરેણાં જેવા કીમતી આભૂષણો લઈ ફરાર થઈ ગઈ હતી.ત્યાર બાદ હું નાની બેબી ને ઉછેરું છું અને હાથે રસોઈ કરી ને ખાઉં છું. માટે મારે એક યોગ્ય જીવન સાથી ની જરૂર છે તેમજ બેબી ને માં ની જરૂર છે
સાદી અને સરળ સ્વભાવની જે મને સમઝી સકે અને મારી બેબી તેમજ મારું ધ્યાન રાખી શકે ઘર સંભાળી શકે અને ઈમાનદાર અને વફાદાર હોય તેવી સ્ત્રી ની અપેક્ષા છે.

Why we are the best?

  • Free matrimony site.
  • Quick search & Advanced search.
  • Send unlimited free messages.
  • Free mailbox to view/reply messages.
  • Support multiple languages(English, Hindi, Bengali, Marathi, Telugu, Tamil, Gujathi, Kannada, Malayalam).
  • Chat with online profiles.
  • Upload multiple photos.
  • Verified email.
  • Verified mobile number(comming soon).
  • Personalized dashboard.
  • Flag scam/fraud profile(s).