Accept cookies & close this

યોગેશગીરી રૂપગિરી મેઘનાથી-43, બ્રાહ્મણ ગોસ્વામી વર

સંદેશો મોકલો
યોગેશગીરી રૂપગિરી મેઘનાથી
43
પુરુષ
હિન્દુ
બ્રાહ્મણ ગોસ્વામી
હાઈસ્કૂલ
છૂટાછેડા લીધા
બ્લોક કરવા અથવા અમાન્ય ફોટો પર ક્લિક કરો બ્લોક કરવા અથવા અમાન્ય ફોટો પર ક્લિક કરો
20-Jan-2025
31
ગુજરાતી
ભારત
ગુજરાત
Junagadh
9998901658
વેપારી
સરેરાશ
અન્ય પ્રકારની સમસ્યા
હા, સાથે રહેવું
હેલો નમસ્કાર,
મારું નામ યોગેશગિરી રૂપગોરી મેઘનાથી છે. હું એક હાથ થી વિકલાંગ છું, અને એક 5 વર્ષ ની બેબી છે. હું પાન બીડી કરીયાણા ની દુકાન ચલાવું છું. તેમજ 5 વીઘા જેટલી જમીન છે. મિલકતમાં અને એક ઘર નું નાનું એવું મકાન છે. મારું અભ્યાસ 10 સુધીનું છે. અને નાનપણ માં અકસ્માતમાં મે મારો હાથ ગુમાવી દીધો હતો જેમના કારણે સબંધ કરવામાં ઘણી મુશ્કેલીઓ આવી અને ક્યાંય સમાજમાં કન્યા ના મળતા ઇન્ટરકાસ્ત લગ્ન કર્યા હતા પણ તે કન્યા ઘરમાં થી પૈસા ઘરેણાં જેવા કીમતી આભૂષણો લઈ ફરાર થઈ ગઈ હતી.ત્યાર બાદ હું નાની બેબી ને ઉછેરું છું અને હાથે રસોઈ કરી ને ખાઉં છું. માટે મારે એક યોગ્ય જીવન સાથી ની જરૂર છે તેમજ બેબી ને માં ની જરૂર છે
સાદી અને સરળ સ્વભાવની જે મને સમઝી સકે અને મારી બેબી તેમજ મારું ધ્યાન રાખી શકે ઘર સંભાળી શકે અને ઈમાનદાર અને વફાદાર હોય તેવી સ્ત્રી ની અપેક્ષા છે.

શા માટે આપણે શ્રેષ્ઠ છીએ?

  • મફત લગ્ન સાઈટ.
  • ઝડપી શોધ અને અદ્યતન શોધ.
  • અમર્યાદિત મફત સંદેશાઓ મોકલો.
  • સંદેશાઓ જોવા/જવાબ આપવા માટે મફત મેઈલબોક્સ.
  • બહુવિધ ભાષાઓને સપોર્ટ કરો (અંગ્રેજી, હિન્દી, બંગાળી, મરાઠી, તેલુગુ, તમિલ, ગુજરાતી, કન્નડ, મલયાલમ).
  • ઑનલાઇન પ્રોફાઇલ્સ સાથે ચેટ કરો.
  • બહુવિધ ફોટા અપલોડ કરો.
  • ચકાસાયેલ ઇમેઇલ.
  • ચકાસાયેલ મોબાઇલ નંબર (ટૂંક સમયમાં આવી રહ્યો છે).
  • વ્યક્તિગત ડેશબોર્ડ.
  • સ્કેમ/ફ્રોડ પ્રોફાઇલ(ઓ).