હું જીલ્લા પંચાયત છોટાઉદેપુર માં જુનિયર કલાર્ક તરીકે ફરજ બજાવું છું. સરકારી નોકરી છે મને પગના તળિયે ફ્લેટનેસ છે. એટલે કે દિવ્યાંગતા બિલકુલ સામાન્ય છે બીજી કોઈજ તકલીફ નથી હું કોઈપણ તકલીફ વગર ચાલી દોડી શકુ છું મારા પિતા સરકારી નોકરી કરે છે
મારો નાનો ભાઈ પોસ્ટ ઓફીસ માં સરકારી નોકરી કરે છે